Home »Sports »Other Sports» Floyd Mayweather Is Close To Opening A New Club In Las Vegas

નોટોના બંડલ સાથે જોવા મળ્યો મેયવેદર, ખરીદી રહ્યો છે નવી સ્ટ્રીપ ક્લબ

divyabhaskar.com | May 06, 2017, 00:04 AM IST

  • મેયવેદર 35 કરોડના નોટોના બંડલ લઇ ક્સબ પહોચ્યો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વનો સૌથી અમીર બોક્સર રહી ચુકેલ ફ્લોયડ મેયવેદર કરોડો રૂપિયા લઇ લાસ વેગાસની એક ક્લબમાં પહોચ્યો હતો. રૂપિયા ઉપાડવા માટે તેને બે માણસ રોક્યા હતા. એક કારની ડેકીમાં આ 35 કરોડ રૂપિયા ભરીને લઇ ગયો હતો. મહત્વપૂર્ણ છે કે મેયવેદર એક સ્ટ્રીપ ક્લબ ખોલવા માંગે છે. આ ક્લબનું નામ ગર્લ કલેક્શન રાખવામાં આવ્યુ છે.
 
પાર્ટી કરવાનો શૌખીન છે મેયવેદર
 
- ફ્લોયડ મેયવેદરને પાર્ટી કરવાનો શોખ છે અને તેની પાછળ તે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે.
- મેયવેદરે એક સમયે નેક્ડ ડાન્સર્સ પર 11 લાખ રૂપિયા ઉડાવી દીધા હતા.
- મેયવેદરની આ ક્લબ લાસ વેગાસમાં આવેલી છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Floyd Mayweather is close to opening a new club in Las Vegas
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended