Home »Sports »Other Sports» David Haye Rolls Royce To Drive Miami Training Camp

એક ફાઇટ માટે ખરીદી 22 કરોડની રોલ્સ રોયસ, આ રીતે રૂપિયા વાપરે છે બોક્સર

divyabhaskar.com | Feb 15, 2017, 11:00 AM IST

  • એક ફાઇટ માટે ડેવિડે રોલ્સ રોયસ કાર ખરીદી હતી
સ્પોર્ટ્સ ડેસ્ક: પૂર્વ હેવિવેટ બોક્સિંગ ચેમ્પિયન ડેવિડ હાયે ટોની બેલ્યૂ સાથે ફાઇટની તૈયારી કરી રહ્યો છે.  હાયે 2.5 લાખ પાઉન્ડ (આશરે 22 કરોડ રૂપિયા)ની કિંમતની રોલ્સ રોયસ કાર સાથે ફ્લોરિડા સ્થિત પોતાના ટ્રેનિંગ કેમ્પ પહોચ્યો હતો. ડેવિડ સાથે કોચ અને એક મિત્ર પણ હતો.
 
માત્ર એક ફાઇટ માટે ખરીદી કાર
 
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેવિડે ટોની સામે થનારી ફાઇટ માટે આ કાર ખરીદી છે.
- ફાઇટ માટે તે આ કારમાં એરિના પહોચશે.
- ડેવિડે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, આવી લક્ઝુરિયસ લાઇફ જીવે છે આ બોક્સર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: David Haye Rolls Royce To Drive Miami Training Camp
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext