Home »Sports »Other Sports» David And Victoria Beckham Set Their Hearts On Buying A 160m Pound Mansion

બેકહામે ખરીદ્યું 1360 કરોડનું આલીશાન મેન્શન, આવો છે અંદરનો નજારો

divyabhaskar.com | Dec 13, 2016, 14:42 PM IST

  • ડેવિડ બેકહામના ઘરનો અંદરનો નજારો, ઇન્સેટમાં નવુ ખરીદેલ ઘર
કેલિર્ફોર્નિયા : ઇંગ્લેન્ડનો પૂર્વ સ્ટાર ફૂટબોલર ડેવિડ બેકહામ ફરી એકવખત આલીશાન મેન્શન ખરીદવાના કારણે ચર્ચામાં છે. રિપોર્ટ છે કે ડેવિડ અને વિક્ટોરિયા બેકહામે કેલિર્ફોર્નિયામાં 160 મીલિયન પાઉન્ડ (લગભગ 1360 કરોડ રૂપિયા)નું એક ભવ્ય મેન્શન ખરીદ્યું છે. આ કપલ થોડો દિવસોમાં જ આ મેન્શનમાં શિફ્ટ થઈ જશે તેવો રિપોર્ટ છે.
 
 મેન્શનમાં 123 રૂમ છે, જેમાં 14 બેડરૂમ અને 27 બાથરૂમ
 
- બેકહામનું આ મેન્શન 4.6 એકરમાં ફેલાયેલું છે.
- આ મેન્શનમાં 123 રૂમ છે, જેમાં 14 બેડરૂમ અને 27 બાથરૂમ છે.
- સ્વિમિંગ પૂલ, થિએટર અને ફૂટબોલ મેદાન પણ છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ડેવિડ અને વિક્ટોરિયા બેકહામના આલીશાન મેન્શનની તસવીરો......
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: David And Victoria Beckham Set Their Hearts On Buying A 160m Pound Mansion
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended