Home »Sports »Cricket »Expert Comments» Cricketers Off-Field Friendships Between On-Field Rivals

ફિલ્ડ પરના દુશ્મન બહાર છે સારા મિત્ર, નહી જોઇ હોય ક્રિકેટર્સની આ તસવીરો

divyabhaskar.com | Mar 23, 2017, 13:21 PM IST

  • સચિન તેંડુલકર સાથે મજાક કરતો શોએબ અખ્તર
સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટમાં જ્યારે પણ કોઇ મેચ હોય છે તો પ્લેયર્સ મેદાન પર એક બીજાના કટ્ટર દુશ્મન બની જાય છે. અહી સુધી કે કેટલીક વખત મેદાન પર તે ઝઘડી પડતા હોય છે. આ પ્લેયર્સની દુશ્મની માત્ર મેદાન પર જ રહે છે, ઓફ ધ ફિલ્ડ તે ઘણા નોર્મલ રહે છે. ખાસ કરીને ભારત-પાકિસ્તાનના ક્રિકેટર્સ વચ્ચે મેદાન પર જેટલી દુશ્મની જોવા મળે છે, બહાર તે એટલા જ સારા મિત્ર છે. દરમિયાન divyabhaskar.com ક્રિકેટર્સના આવા જ રિલેશન વિશે જણાવી રહ્યું છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, મેદાનમાં દુશ્મન પરંતુ બહાર સારા મિત્ર છે ક્રિકેટર્સ....
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cricketers off-field friendships between on-field rivals
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended