Home »Sports »Other Sports» Childhood Pictures Of Famous Tennis Stars

બાળપણમાં ક્યારેક આવી દેખાતી હતી વિશ્વની 8 સૌથી હોટ પ્લેયર્સ

divyabhaskar.com | Mar 19, 2017, 00:04 AM IST

  • સાનિયા મિર્ઝા અને તેની બાળપણની તસવીર
સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વની સૌથી સક્સેકફુલ અને સૌથી હોટ ટેનિસ સ્ટાર્સમાંથી એક ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ તાજેતરમાં પોતાના બાળપણની એક તસવીર શેર કરી છે. સાનિયા અત્યારે જેટલી સુંદર દેખાય છે બાળપણમાં તે એટલી જ ક્યૂટ હતી. આ પ્રસંગે અમે તમને વિશ્વની 8 સૌથી હોટ ટેનિસ પ્લેયર્સ અને તેના બાળપણની તસવીરો બતાવી રહ્યાં છીએ. 
 
આગળની સ્લાઇડમાં જુઓ, બાળપણમાં કેવી દેખાતી હતી વિશ્વની 7 સૌથી હોટ ટેનિસ સુપરસ્ટાર્સ...
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Childhood Pictures of Famous Tennis Stars
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended