Home »Sports »Cricket »Expert Comments» Batsmen With Highest Strike Rate In Indian Premier League

IPLના સૌથી ખતરનાક 10 બેટ્સમેન, યાદીમાં હજુ પણ છે સેહવાગ

divyabhaskar.com | Apr 18, 2017, 00:19 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટની સૌથી રોમાંચક ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ઘણા રન બને છે. આ દરમિયાન રન બનાવનારા આ બેટ્સમેનનો સ્ટ્રાઇક રેટ પણ જોવા લાયક હોય છે. અમે તમને આવા જ ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છીએ જેમનો સ્ટ્રાઇક રેટ આઇપીએલમાં સૌથી વધુ છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં આઇપીએલ છોડી ચુકેલ વિરેન્દ્ર સેહવાગ હજુ પણ ટોપ-10માં શામેલ છે જે અત્યારે કિંગ્સ ઇલેવન પંજાબનો કોચ છે. 
 
ઓલ રાઉન્ડર યૂસુફ પઠાણ છે 10માં નંબરે
 
- કોલકાતા નાઇટ રાઇડર્સનો યૂસુફ પઠાણ આ યાદીમાં 10માં નંબર પર છે. પોતાની વિસ્ફોટક બેટિંગથી યૂસુફે 136 મેચમાં 2788 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 146.19 છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, IPLમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેન વિશે...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: batsmen with highest strike rate in Indian Premier League
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended