Home »Sports »Other Sports» Brazilian Football Has A New Idol In Stunning Lineswoman Denise Bueno

જ્યારે ફૂટબોલ પ્લેયર્સની નજર અટકી આ મોડલ પર, વાયરલ થઇ તસવીર

divyabhaskar.com | Apr 21, 2017, 17:43 PM IST

  • બ્રાઝિલની આ મોડલ ટ્રાન્સપેરેન્ટ ડ્રેસ પહેરીને આવતા ખેલાડી નજર હટાવી શક્યા નહતા
સ્પોર્ટ્સ ડેસ્ક: બ્રાઝિલના સાઉ પાઓલોમાં ફૂટબોલની સન્ડે લીગ મેચ રમાઇ હતી. આ મેચ દરમિયાન એક યુવતી આકર્ષણનું કેન્દ્ર બની હતી. બ્રાઝિલની ડેનિસ બુએના નામની મોડલ ટાઇટ વ્હાઇટ ટી શર્ટ પહેરીને અહી લાઇન વુમન તરીકે ભૂમિકા નીભાવતી હતી. જ્યારે તે પાણી પી રહી ત્યારે તેની ટ્રાન્સપરન્ટ ટી શર્ટ પર  મેચ રમતા ખેલાડી અને દર્શકોની નજર પડતા તેઓ તેની પરથી નજર હટાવી શક્યા નહતા. મોડલની તસવીરો વાયરલ થતા જ તેના ઇંસ્ટાગ્રામ પર 33 હજારથી વધુ ફોલોઅર્સ થઇ ગયા છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, ફૂટબોલ મેચ દરમિયાન નજરે પડેલી મોડલની વધુ તસવીરો....
 
 
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Brazilian football has a new idol in stunning lineswoman Denise Bueno
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended