Home »Sports »IPL 2017 »IPL @ Rochak» Mumbai Indians Player Karn Sharma Personal Life Facts

IPLમાં મુંબઇ ઇન્ડિયન્સની જીતનો હીરો બન્યો કર્ણ શર્મા, આવી છે LIFE

divyabhaskar.com | May 20, 2017, 00:04 AM IST

  • કર્ણ શર્માએ 4 વિકેટ ઝડપી હતી
સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10ની ક્વોલિફાયર-2માં મુંબઇ ઇન્ડિયન્સની જીતનો હીરો કર્ણ શર્મા રહ્યો હતો. મુંબઇ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે પરાજય આપી ફાઇનલમાં પહોચ્યું હતું. કર્ણ શર્માએ કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ 4 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ ઇનિંગ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
 
મુંબઇએ 3.2 કરોડમાં ખરીદ્યો હતો
 
- આઇપીએલ-10ની હરાજીમાં મેરઠના કર્ણ શર્માને મુંબઇ ઇન્ડિયન્સે 3.2 કરોડમાં ખરીદ્યો હતો.
- કર્ણ શર્મા ઓક્શનમાં સૌથી મોઘો ભારતીય રહ્યો હતો.
- કર્ણ શર્માએ IPL-10માં  8 મેચમાં 13 વિકેટ ઝડપી છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, કર્ણ શર્માની પર્સનલ લાઇફ સાથે જોડાયેલ વધુ Facts...
(IPL 2017 Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai Indians Player Karn Sharma Personal Life Facts
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended