Home »Sports »IPL 2017 »IPL @ Rochak» Virat Kohli Tour Of His New Restaurant Neuva In Delhi

વિરાટની NUEVA તો જાડેજાની Jaddu's, આ છે ક્રિકેટર્સની Restaurant

divyabhaskar.com | May 17, 2017, 13:51 PM IST

  • વિરાટ કોહલી અને શેન વોટસન નવી રેસ્ટોરન્ટમાં
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કેપ્ટન અને IPL ટીમ RCBના કેપ્ટન વિરાટ કોહલીએ નવી દિલ્હીમાં એક રેસ્ટોરન્ટ ખોલી છે. વિરાટની આ રેસ્ટોરન્ટમાં તેને તાજેતરમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ખેલાડીઓને પાર્ટી આપી હતી. આ રેસ્ટોરન્ટનો વીડિયો વિરાટ કોહલીએ સોશિયલ સાઇટ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.
દિલ્હી સામે જીત્યા બાદ આપી પાર્ટી
 
- વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ખેલાડીઓને પોતાની નવી રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી હતી.
- વિરાટ કોહલીની આ પાર્ટીમાં શેન વોટસન, ડેનિયલ વિટ્ટોરી સહિતના ખેલાડી શામેલ થયા હતા.
 
આગળની સ્લાઇડમાં જુઓ, જાડેજા- સચિનથી લઇ ગેલ સુધીની Restaurant વિશે...
(IPL 2017 Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Virat Kohli Tour Of His New Restaurant Neuva In Delhi
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended