Home »Sports »IPL 2017 »Latest News» IPL-10 Cricketers Enjoy With Wife

IPLમાં જ્યારે પણ મળે છે સમય ,પત્ની સાથે આ રીતે એન્જોય કરી રહ્યાં છે ક્રિકેટર્સ

divyabhaskar.com | May 19, 2017, 00:02 AM IST

  • ક્રિસ ગેલ પાર્ટનર નતાશા બેરિજ સાથે
સ્પોર્ટ્સ ડેસ્ક: 5 એપ્રિલથી ચાલી રહેલ IPL-10 હવે પૂર્ણતાના આરે છે. આવા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ક્રિકેટર્સને જેટલો પણ ફ્રી સમય મળે છે તે પોતાના પાટનર્સ સાથે સમય વિતાવી રહ્યાં છે. પત્નીને લઇ કોઇ ડિનર પર ગયુ તો કોઇએ શોપિંગ કરી. ક્રિસ ગેલ, ડેવિડ વોર્નર, કિરોન પોલાર્ડ, હરભજન સિંહ, રોહિત શર્મા, રોબિન ઉથપ્પા જેવા સ્ટાર ક્રિકેટર્સે પોતાની આ ખાસ મોમેન્ટને સોશિયલ મીડિયા પર શેર કરી છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, IPL દરમિયાન ઓફ ધ ફિલ્ડ પત્ની સાથે ક્રિકેટર્સની તસવીરો...
(IPL 2017 Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IPL-10 Cricketers Enjoy With Wife
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended