Home »Sports »Cricket »Expert Comments» 6 International Records Which Virat Kohli Can Not Break

ક્રિકેટ વર્લ્ડના 6 રેકોર્ડ, જેને ભાગ્યે જ વિરાટ કોહલી તોડી શકશે

divyabhaskar.com | Mar 17, 2017, 13:29 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વિરાટ કોહલી આ સમયે વિશ્વના ટોપ ક્રિકેટર્સમાંથી એક છે. દરેક ફોર્મેટમાં ટીમ 
ઇન્ડિયાની રન મશીન ગણાતા વિરાટની તુલના સચિન તેંડુલકર સાથે થાય છે. તેમ છતા સચિન  સહિત વિશ્વના કેટલાક દિગ્ગજ ક્રિકેટર્સના કેટલાક એવા રેકોર્ડ્સ છે, જેને ભાગ્યે જ તે તોડી શકશે.
 
વિરાટ કેમ નહી તોડી શકે સૌથી વધુ રનનો રેકોર્ડ
 
સૌથી વધુ વન ડે રન: 18426
 
- આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.
કારણ: 9 વર્ષમાં વિરાટ (2008માં ડેબ્યૂ)એ 179 વન ડેમાં 7755 રન બનાવ્યા છે, તેની એવરેજ 
53ની છે.જો તે આવતા 9 વર્ષ સુધી પણ વર્તમાન રનરેટથી વન ડે રમે છે તો પણ કુલ 15,510 રન 
બનાવી શકશે. ભવિષ્યમાં 53ની એવરેજ યથાવત રાખવી મુશ્કેલ છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, ક્રિકેટના આવા જ અન્ય રેકોર્ડ્સ વિશે, જેને તોડવા વિરાટ માટે છે 
મુશ્કેલ...
 
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 International records which Virat Kohli can Not break
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended