Home »Saurashtra »Latest News »Surendranagar» Eight Year Old Girl Raped By A Minor In Dhrangadhra

ધ્રાંગધ્રા: બાળકીએ આપવીતી જણાવતા પરિવારના પગ તળેથી જમીન સરકી

Bhaskar News, Dhrangadhra | May 18, 2017, 10:15 AM IST

ધ્રાંગધ્રા:ધ્રાંગધ્રાના મોચીવાડ વિસ્તારમાં રહેતી આઠ વર્ષની બાળકી સગીર શખ્સના ઘર પાસે રમતી હતી. ત્યાંથી લલચાવી ફોસલાવીને ઘરમાં લઈ જઈ બાળકી પર દૂષ્કર્મ આચર્યું હતું. આથી બાળકી ગભરાઈ જતાં પરિવારજનો જાણ કરતા સગીર શખ્સ સામે ધ્રાંગધ્રા સિટી પોલીસમાં ફરીયાદ કરતા ચકચાર ફેલાઇ છે. 

આઠ વર્ષની બાળકી પર સગીર શખ્સે આચર્યુ દૂષ્કર્મ

દેશમાં ટીવી મોબાઇલને લઈને નાની ઉંમરના બાળકોની ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આઠ વર્ષની બાળકી પર સગીર શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના  ધ્રાંગધ્રાના મોચીવાડ વિસ્તારમાં બહાર આવી છે. આ સનસની ઘટના અંગેની ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ફરીયાદ મુજબ ધ્રાંગધ્રા મોચીવાડ વિસ્તારમાં રહેતા પરિવારની આઠ વર્ષીય બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે વિસ્તારમાં રહેતો સગીર શખ્સ આવી બાળકીને લલચાવી ફોસલાવીને ઘરમાં લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી ઉપર દુષ્કર્મ આચરી બાળકીને કોઈ ને નહીં કહેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, બંન્ને સગીર વયના હોવાથી પોલીસ પણ ચોકી ઉઠી...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Eight Year Old Girl Raped By A Minor in Dhrangadhra
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended