Home »Saurashtra »Latest News »Rajkot City» Rajkot Sadaguru College Student Fashion Show And Many Girls Participate

ફેશન કા જલવા: રાજકોટની કોલેજીયન ગર્લ્સનું રેમ્પવોક, હટકે અંદાજ

divyabhaskar.com | Jan 09, 2017, 14:26 PM IST

  • રાજકોટની કોલેજીયન ગર્લ્સનું કેટવોક
રાજકોટ: સદગુરુ મહિલા અંગ્રેજી માધ્યમ, મહિલા હોમ સાયન્સ અને કોમર્સ કોલેજનો સ્ટુડન્ટ ઓફ યરનો વાર્ષિકોત્સવ ચૌધરી હાઇસ્કૂલ કેમ્પસ ખાતે યોજાયો હતો. જેમાં 4000થી વધુ સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ નવીનભાઇ ઠક્કર, મિનાબેન પટેલ, પ્રિન્સિપાલ ડો. અર્જુનસિંહ રાણા, પ્રોફેસર ચાર્મી બદાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, સિન્ડિકેટ સભ્ય વિજયભાઇ પટેલ, દિલીપસિંહ રાણા ઉપરાંત શહેરની વિવિધ કોલેજોના આચાર્ય સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થિનીઓના દરેક પરફોર્મન્સને ઉપસ્થિતોએ તાળીઓથી વધાવ્યું હતું.
 
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....(તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ) 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rajkot sadaguru college student fashion show and many girls participate
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended