Home »Saurashtra »Latest News »Rajkot City» Jain Shravak Taken Santhara Vijay Rupani Taken Darshan With Wife In Rajkot

રાજકોટ: જૈન શ્રાવકે લીધો સંથારો, પત્ની સાથે રૂપાણી દર્શને પહોંચ્યા

divyabhaskar.com | May 19, 2017, 10:09 AM IST

  • વિજય રૂપાણી પત્ની સાથે વિજય શાહના દર્શને પહોંચ્યા હતા
રાજકોટ: શહેરમાં આવેલી જૈનચાલના વિજય શાહે શ્રાવકે અઠવાડીયા પહેલા સંથારો લીધો હતો. ત્રીજા મનોરથ માટે સંથારો લીધો છે. તેમના દર્શને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની પત્ની અંજલીબેન સાથે પહોંચ્યા હતા. 

63 વર્ષની ઉંમરે સંથારો લીધો છે

જૈનચાલમાં રહેતા અને સેવા કરતા શ્રાવકે 63 વર્ષની ઉંમરે સંથારો અંગિકાર કર્યો છે. ત્રીજા મનોરથની સંથારાની આરાધના અંગિકાર કરનાર શ્રાવકના દર્શને ભાવિકોની ભીડ ઊમટી રહી છે. ગોંડલ રોડ ગુરુકૂળ સામે આવેલા જૈનચાલના શ્રાવક વિજયભાઈ કાંતિભાઈ શાહને 9 મેએ ગોંડલ સંપ્રદાયના પૂ. મીનળબાઈ મહાસતીજીએ ધર્મ આરાધના કરાવી હતી. 

આગળની સ્લાઈડ્સ સંથારો લેનાર શ્રાવકના દર્શને પહોંચેલા સીએમની અન્ય તસવીરો (તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: jain shravak taken santhara vijay rupani taken darshan with wife in rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended