Home »Saurashtra »Latest News »Rajkot City» Holi Celebration Held In Gondal Woman Enter Other Home And Play Holi In Gondal

ગોંડલ: ઘરમાં ધૂસીને રમાઈ હોળી, રંગોની છોળો ઉડી, બાળકો પણ મોજમાં

divyabhaskar.com | Mar 13, 2017, 16:41 PM IST

  • ધૂળેટીની ગોંડલમાં ઉજવણી કરતી મહિલાઓ
ગોંડલ: ધુળેટી એટલે રંગોનો તહેવાર, રંગરસિયાઓ એકબીજા ઉપર અબીલ, ગુલાલની છોળો ઉડાડીને મનભરીને તહેવારની ઉજવણી કરે છે. ત્યારે ગોંડલમાં પણ આજે ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહે છે. શહેરની વિવિધ સોસાયટીઓમાં યુવકો, યુવતીઓ, બાળકો સૌ કોઈ રંગબેરંગી કલર એકબીજા પર ઉડાડી, લગાડી ધૂળેટીની મોજ માણી રહ્યા છે. 

તહેવારોમાં કેમિકલયુક્ત કલર વધ્યો

તહેવારની ઉજવણીમાં હવે કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ વધી રહ્યો છે જે ચિંતાજનક છે. આવા કલર સિન્થેટિક હોય છે જેમાં રહેલા કેમિકલ, મેટલ આંખ અને ત્વચાને નુકશાન પહોંચાડતા હોય છે. ત્વચાને નુકસાનથી બચાવવા માટે હોળી આવા કેમિકલ કે મેટલ યુક્ત રંગે રમવા કરતાં કેસુડો, વિવિધ ફૂલોના રંગનો ઉપયોગ હિતાવહ છે.  સાથે જ ધૂળેટીની મજા લઈ રહેલા લોકોએ અાંખ અને ત્વચા માટે તકેદારી રાખવી જરૂરી છે.

આગળની સ્લાઈડ્સ ગોંડલની ધૂળેટીની અન્ય તસવીરો (તસવીરો: દેવાંગ ભોજાણી, ગોંડલ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: holi celebration held in gondal woman enter other home and play holi in gondal
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended