Home »Saurashtra »Latest News »Rajkot City» 108 Young Man Blood Donate Also Dysp Joining In Gondal

ગોંડલ: ક્રિકેટની સાથે સામાજીક ઋણ, 108 યુવાઓએ સાથે Dyspએ કર્યું રક્તદાન

divyabhaskar.com | Apr 22, 2017, 11:57 AM IST

  • ગોંડલમાં ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું તેમાં બ્લડ ડોનેશન થયું હતું
ગોંડલ: શહેરમાં ઓલ ઇન્ડિયા ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટની સાથે સામાજીક સંદેશો  અને સમાજનું ઋણ ચૂકવવા માટે ક્રિકેટ રમતાં 108 યુવાઓએ રક્તદાન કર્યું હતું. જેમાં ગોંડલના ડીવાયએસપી ચૌહાણ પણ જોડાયા હતા.

ટેનિસ બોલ ક્રિકેટમાં 96 ટીમ

 ગોંડલ ખાતે રાત્રે ટેનિસ પર ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ રાજ્યોની 96 ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ સાથે સામાજીક સંદેશો આપવાના હેતુ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગળની સ્લાઈડ્સ બ્લડ ડોનેશનની અન્ય તસવીરો (તસવીરો: દેવાંગ ભોજાણી, ગોંડલ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 108 young man blood donate also dysp joining in gondal
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended