Home »Saurashtra »Latest News »Rajkot City» રાજકોટ | રાજકોટબિલ્ડર્સ એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત

રાજકોટ | રાજકોટબિલ્ડર્સ એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત

DivyaBhaskar News Network | Mar 21, 2017, 04:15 AM IST

  • રાજકોટ | રાજકોટબિલ્ડર્સ એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત,  rajkot city news in gujarati
રાજકોટ | રાજકોટબિલ્ડર્સ એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત સાથે સભ્યોએ રૂડામાં ચેરમેન પદની જગ્યા ભરવા, ડી.પી.માં વિશેષ અભ્યાસ કરી ખામીઓને દૂર કરવા, બાંધકામ ક્ષેત્રના વિકાસ અર્થે જી.ડી.સી.આર મંજુર કરવા જેવા મુદ્દે રજૂઆત કરી હતી. પ્રમુખ પરેશભાઇ ગજેરા, ધ્રુવિકભાઇ પટેલ, સુજીતભાઇ ઉદાણી, જીતુભાઇ કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રાજકોટ | રાજકોટબિલ્ડર્સ એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended