Home »Saurashtra »Latest News »Rajkot City» રાજકોટ | કામનાથમહાદેવ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા, કામનાથ

રાજકોટ | કામનાથમહાદેવ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા, કામનાથ

DivyaBhaskar News Network | Mar 21, 2017, 04:15 AM IST

  • રાજકોટ | કામનાથમહાદેવ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા, કામનાથ,  rajkot city news in gujarati
રાજકોટ | કામનાથમહાદેવ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા, કામનાથ મહાદેવ મંદિર, બેડીનાકા, રાજકોટમાં બ્રાહ્મણોને કર્મકાંડનું નિ:શુલ્ક જ્ઞાન અપાય છે. દરરોજ સાંજે 6થી 8 વૈદિક જ્ઞાન કર્મનું પ્રશિક્ષણ મેળવી હજારો ભુદેવો કર્મકાંડનું કામ કરી રોજગારી મેળવી ચુક્યા છે. નિ:શુલ્ક વૈદિક કર્મનું જ્ઞાન મેળવવા ઇચ્છુક ભુદેવોએ સાંજે 6 થી 8 દરમિયાન સંપર્ક સાધવાનો રહેશે. તેમ હર્ષદભાઇએ એક યાદીમાં જણાવ્યું છે.

બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળામાં વૈદિક જ્ઞાન

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રાજકોટ | કામનાથમહાદેવ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા, કામનાથ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended