Home »Saurashtra »Latest News »Porbandar» વર્તુ-2 ડેમની બન્ને કેનાલની 5 લાખના ખર્ચે સફાઈ કરાઈ

વર્તુ-2 ડેમની બન્ને કેનાલની 5 લાખના ખર્ચે સફાઈ કરાઈ

DivyaBhaskar News Network | Mar 21, 2017, 04:05 AM IST

  • વર્તુ-2 ડેમની બન્ને કેનાલની 5 લાખના ખર્ચે સફાઈ કરાઈ,  porbandar news in gujarati
પોરબંદરનાબરડાપંથકમાં જીવાદોરી સમાન વર્તુ-2 ડેમની બન્ને કાંઠાની બે કેનાલની રૂપીયા 5 લાખના ખર્ચે સફાઈ કરવામાં આવી હતી. કેનાલ દ્વારા 12 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરૂં પાડવામાં આવે છે.

બરડાના ગ્રામ્યપંથકમાં જીવાદોરી સમાન વર્તુ-2 ડેમ ઉપર બન્ને કાંઠે બે કેનાલ આવેલ છે. જેમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને બન્ને કેનાલ તૂટી જવાના બનાવો બનતા હતા. જેથી વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા બન્ને કાંઠાની કેનાલોની રૂપીયા 5 લાખના ખર્ચે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ચોમાસાનું પાણી કેનાલમાં થઈને તળાવો ભરાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સિંચાઈ માટે જ્યારે પાણી આપવામાં આવે ત્યારે કેનાલ તૂટવાનો ભય નહીં રહે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કેનાલની સફાઇ કરવામાં આવી.

12 ગામને સિંચાઈનું પાણી પૂરૂં પાડે છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: વર્તુ-2 ડેમની બન્ને કેનાલની 5 લાખના ખર્ચે સફાઈ કરાઈ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended