Home »Saurashtra »Latest News »Porbandar» પોરાવ માતાજીના મંદિર પાસેની ગંદકી દૂર કરવા રહીશોની માંગ

પોરાવ માતાજીના મંદિર પાસેની ગંદકી દૂર કરવા રહીશોની માંગ

DivyaBhaskar News Network | Mar 21, 2017, 04:05 AM IST

  • પોરાવ માતાજીના મંદિર પાસેની ગંદકી દૂર કરવા રહીશોની માંગ,  porbandar news in gujarati
પોરબંદરનાપોરાવમાતાજીના મંદિરે નજીક ગંદકીના ગંજ ખડકાયા હતા. ખડકાયેલ ગંદકીના ગંજનો યોગ્ય સ્થળે નિકાલ કરવા માંગ ઉઠવા પામી હતી.

ઝુંડાળા વિસ્તારમાં ઠેરઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, ત્યારે ઝુંડાળા વિસ્તારમાં આવેલ પોરાવ માતાજીના મંદિર નજીક કચરાના ઢગલા કરવામાં આવ્યા છે. વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા પણ યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી. ત્યારે પોરાવ માતાજીના મંદિર નજીક ખડકાયેલ કચરાના ઢગલાનો યોગ્ય સ્થળે નિકાલ પણ કરવામાં આવતો હોવાના કારણે સ્થાનિકોને પરેશાની વેઠવી પડી રહી છે જેથી જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલીક ગંદકીના ગંજ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

મંદિર નજીક વસવાટ કરતા રહીશોને હાલાકી. તસ્વીર- કે. કે. સામાણી

પાલિકા તંત્ર દ્વારા સફાઇ કરાતી હોવાની ઉઠતી ફરિયાદ

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: પોરાવ માતાજીના મંદિર પાસેની ગંદકી દૂર કરવા રહીશોની માંગ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended