Home »Saurashtra »Latest News »Junagadh» Taarak Mehta Ka Oolta Chasma Producer Asit Modi Visited Somnath And Chorvad

ચોરવાડ:'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાએ ઝુંડ ભવાનીનાં દર્શન કર્યા

Bhaskar News, Chorvad/Somnath | Mar 20, 2017, 00:54 AM IST

  • ટીવી સીરીયલનાં નિર્માતાએ ઝુંડ ભવાનીનાં દર્શન કર્યા
ચોરવાડ/સોમનાથ:ચોરવાડ નજીક આવેલા ઝુંડ ભવાની માતાજીનાં મંદિરે મુંબઇનાં સંગીતાબેન પારેખ અને પરિવારનાં  સભ્યો લગ્નની માનતા કરવા અને નેવૈદ્ય ધરવા આવ્યા હતાં. તેમની સાથે જાણીતી ટીવી સીરીયલ  તારક મહેતાકા ઉલ્ટા ચશ્માનાં નિર્માતા આસીત મોદીએ પણ ખાસ હાજરી આપી માતાજીને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. આ તકે તેઓ ચોરવાડ અને માતાજીનાં મંદિરનાં નૈર્સગીક વાતાવરણને નિહાળી અભિભુત થયાં હતાં.
 
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આસીતભાઇ સન્માન કરવામાં આવ્યું
 
સોમનાથ મંદિર ખાતે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના ડિરેક્ટર આસીતભાઇ મોદી આવેલ. આસીતભાઇએ સોમનાથ મહાદેવની પ્રાતઃમહાપૂજા તથા પ્રાતઃઆરતી કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.  સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનુ સન્માન કરવામાં આવેલ હતું. 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Taarak Mehta Ka oolta chasma producer Asit Modi Visited Somnath And Chorvad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended