Home »Saurashtra »Latest News »Junagadh» Kodinar Sindhaj Village Leopards Attacked On Woman Forehead Including Serious Injury

કોડીનાર: દીપડાએ મહિલા પર કર્યો હુમલો, કપાળ સહિતનાં ભાગે ગંભીર ઇજા

Bhaskar News, Kodinar | Mar 20, 2017, 22:11 PM IST

  • દીપડાએ આવીને હુમલો કરી દેતા હેમીબેનને કપાળ સહિતનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી
કોડીનાર:કોડીનારનાં સિંધાજ ગામે બાલુભાઈ અરજણભાઈ જાદવની વાડીએ રહેતા પોરબંદરનાં કુછડી ગામના હેમીબેન ડાયાભાઇ રબારી (ઉ.વ.40) ઘેટા-બકરા પાળી ગુજરાન ચલાવતા હોય વાડીએ પરિવારનાં સભ્યો સૂતા હતા ત્યારે રવિવારનાં રાત્રીનાં 1.30 વાગ્યાની આસપાસ દીપડાએ આવીને હુમલો કરી દેતા હેમીબેનને કપાળ સહિતનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
 
સારવારમાં ખસેડવામાં આવેલ જ્યાં 12થી વધુ ટાંકા આવ્યા હતા
 
જો કે અન્ય લોકો જાગી જતા બુમાબુમ કરી મુકતા દિપડો ભાગી ગયો હતો. બાદમાં 108 દ્વારા હેમીબેનને રા.ના.વાળા હોસ્પીટલે સારવારમાં ખસેડવામાં આવેલ જ્યાં 12થી વધુ ટાંકા આવ્યા હતા. આ  ઘટનાને પગલે આરએફઓ આઇ.એમ.પઠાણ, ભીખુભાઈ રાઠોડ તથા ઓઠકીયાભાઈ સહિતનાંએ પહોચી વાડી વિસ્તારમાં પાંજરા ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kodinar Sindhaj Village Leopards attacked on woman forehead including serious injury
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended