Home »Saurashtra »Latest News »Junagadh» Junagadh Political Collage Fix Professor Demand To Do Permanent And Collectors Presentation

જૂનાગઢ: સરકારી પોલિટેકનિકનાં ફિક્સ પ્રોફેસરોએ ઉજવ્યો Black Saturday Day

Bhaskar News, Junagadh | Apr 16, 2017, 00:59 AM IST

  • સરકારી પોલિટેકનિકનાં ફિક્સ પ્રોફેસરોએ શનિવારે કાળા વસ્ત્રો પહેરી કાળો શનિવાર ઉજવ્યો હતો
જૂનાગઢ:શહેરની સરકારી પોલીટીકના વ્યાખ્યાતાઓએ શનિવારને બ્લેક શેટર્ડ ડે તરીકે ઉજવ્યો હતો.ગુજરાતમાં આવેલી 30 જેટલી પોલિટેકનિક કોલેજમાં આશરે 500 જેટલા ફિક્સ પગાર પર પ્રોફેસરોને ફરજ બજાવી રહ્યા છે.આ પ્રોફેસરો પૈકી કેટલાક પ્રોફેસરો 10થી 15 વર્ષ સુધી સતત નોકરી કરી રહ્યા હોવા છતાં આજ સુધી તેમને કાયમી કરાયા નથી. આ શિક્ષકો પહેલા નોકરીમાં લાગેલા અન્ય કોલેજોના પ્રોફેસરોને કાયમી કરાયા હોવા છતાં તેમને કાયમી ન કર્યા હોવાથી સરકારી પોલીટીકના વ્યાખ્યાતાઓએ તા.15 એપ્રિલના રોજ શનિવારે કાળા વસ્ત્રો પહેરી વિરોધ કર્યો હતો.ઉલ્લેખનિય છે કે થોડા દિવસે પહેલા સરકારી પોલીટીકના વ્યાખ્યાતાઓએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Junagadh Political collage Fix Professor Demand to do permanent and collectors presentation
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended