Home »Saurashtra »Latest News »Junagadh» Gujarat BJP Executive Meet On 21 And 22 April At Somnath

સોમનાથ: દરિયા કિનારે BJP નેતાઓએ મોબાઈલમાં ક્લિક કર્યા ફોટો

Sarman Ram, Somnath | Apr 21, 2017, 15:41 PM IST

સોમનાથ:આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલુ થઇ ગઇ છે. યુપીના વિજય બાદ ગુજરાતમાં પણ ચૂંટણીમાં વિજય મેળવવાની તૈયારી ચાલી રહી છે. યુપીમાં 300 પ્લસ બેઠક મળી છે. હવે ગુજરાતમાં 150 પ્લસ બેઠક મેળવવાનાં લક્ષ્યાંક સાથે ભાજપ મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા પ્રદેશ કારોબારી મળનાર છે. જેનો આજથી સોમનાથમાં પ્રારંભ થયો છે. જોકે કારોબારી પહેલા ગઇકાલની ભાજપનાં નેતાઓ સોમનાથ પહોંચી ગયા છે. આજે નવરાસનાં સમયમાં દરિયા કિનારે નેતાઓ સેલ્ફી લેતાં નજરે પડ્યા હતાં. જ્યારે પ્રદેશ કારોબારીમાં આવતા નેતાઓનું આગવી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સોરઠનાં પ્રખ્યાત ધમાલ નૃત્યની નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઢોલ અને શરણાઇ પણ વાગી હતી. જ્યારે કારોબારીને લઈને સમગ્ર સોમનાથને દુલ્હનની જેમ શણઘારવામાં આવ્યું છે. 

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat BJP executive meet on 21 And 22 April at Somnath
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended