Home »Saurashtra »Latest News »Junagadh» Div Have Bike Stunt Near Nagva Beach

દીવમાં દિલ્લી, મુંબઇ, અમદાવાદનાં યુવાનોનાં દીલધડક બાઇક સ્ટંટ

Bhaskar News, Div | Jan 10, 2017, 04:01 AM IST

  • દીવમાં દિલ્લી, મુંબઇ, અમદાવાદનાં યુવાનોનાં દીલધડક બાઇક સ્ટંટ,  junagadh news in gujarati
દીવ:દીવમાં નાગવા બીચ સ્થિત ડાયનાસોર પાર્ક ખાતે દિલ્લી, મુંબઇ અને અમદાવાદનાં યુવાનોએ દીલધડક બાઇક સ્ટંટ કરી દીવવાસીઓ અને પર્યટકોની વાહ વાહ મેળવી હતી. આ કાર્યક્રમને નિહાળવા કલેકટર જાની, ડે.કલેકટર શર્મા, પીએસઆઇ લોઇડ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી આ યુવાનોનું ગૃપ દીવમાં બાઇક સ્ટંટનો કાર્યક્રમ કરવા આવે છે. આ ગૃપનાં 6 યુવાનોએ બાઇક પર અવનવા ખતરનાક સ્ટંટ કર્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Div have bike stunt near nagva beach
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended