Home »Saurashtra »Latest News »Jamnagar» Nita Ambani Visited Dwarka Temple Today

નીતા અંબાણી આવ્યા દ્વારિકાધીશના મંદિરે, શૃંગાર આરતીના કર્યા દર્શન

Bhaskar News, Dwarka | May 19, 2017, 00:54 AM IST

  • નીતાએ દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યાં અને શૃંગાર આરતીના દર્શન કર્યા
દ્વારકા:યાત્રાધામ દ્વારકામાં નીતા અંબાણી આઈપીએલ દરમિયાન દ્વારિકાધીશના દર્શનાર્થે ગુરુવારે પધાર્યા હતાં. દ્વારિકાધીશના મંદિરે દર્શન કર્યાં અને શૃંગાર આરતીના દર્શન કર્યા હતા અને પાદુકા પૂજન કર્યું હતું ત્યાર બાદ તેઓએ ભગવાન શ્રી દ્વારિકાધીશના નીજ મંદિરના શિખર પર ચડાવવામાં આવતી ધ્વજાજીની પૂજા શારદાપીઠમાં ગુરુજીના સાંનિધ્યમાં  કરવામાં આવી હતી.
 
આગળ જુઓ વધુ તસવીર...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nita Ambani visited Dwarka Temple today
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended