Home »Saurashtra »Latest News »Jamnagar» IPS Pradip Shejul Wife IPS Shobha Bhutada Success Story

સ્ટડી દરમિયાન નહોતા બોલી શકતા ENGLISH, આજે ગુજરાતમાં છે IPS

divyabhaskar.com | Apr 21, 2017, 17:36 PM IST

જામનગર:જ્યાં જુઓ ત્યાં મહિલાઓ પોતાનું આગવું પ્રદર્શન કરીને આગળ આવે છે. એમાં પણ એજ્યુકેશન ક્ષેત્રે મહિલાઓનું નામ ગુંજતું રહે છે. ત્યારે મૂળ મહારાષ્ટ્રના વતની શોભા ભૂતડા મહેનત કરીને IPS બન્યા છે જે આજે ગુજરાતના આંગણે જામનગરમાં SRPF કેમ્પમાં ફરજ બજાવે છે. મહિલા અધિકારી શોભા ભૂતડાએ બીકોમમાં અભ્યાસ કર્યો છે. જ્યારે તેઓ 2008માં યુપીએસસી પાસ આઉટ થયા હતાં. સ્કુલમાં અભ્યાસ કરતાં ત્યારે તેમને અંગ્રેજી ખૂબ જ કાચું હતું. અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહેનત કરી તો બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ આવ્યા હતાં. જ્યારે સ્કુલ તરફથી ચેન્નઈ ટ્રિપમાં ગયા હતા ત્યારે અંગ્રેજી બોલવામાં બહુ જ તકલીફ પડતી હતી જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બે દિવસ અમારે ધર્મશાળામાં રોકાવું પડ્યું, એ બે રાત હું ક્યારેય ભૂલી શકું એમ નથી. 

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IPS Pradip Shejul wife IPS Shobha Bhutada Success Story
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended