Home »Saurashtra »Latest News »Jamnagar» દાઝેલી તરુણીનું સારવારમાં મૃત્યુ

દાઝેલી તરુણીનું સારવારમાં મૃત્યુ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:15 AM IST

  • દાઝેલી તરુણીનું સારવારમાં મૃત્યુ,  jamnagar news in gujarati
જામનગરજિલ્લાના જોડિયા તાલુકાના વજેરી શેરીમાં રહેતી શિવાનીબેન દેવાભાઈ ધ્રાગિયા(ઉ.વ.14) નામની તરૂણી ગત તા.31ના તેના ઘરે ચા બનાવતી હતી, તે વેળા અકસ્માતે કેરોશીન ભરેલું ડબલું ચુલા પર પડતાં ચુલામાં ભડકો થતાં તે શરીરે દાઝી જતાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું, જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: દાઝેલી તરુણીનું સારવારમાં મૃત્યુ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended