Home »Saurashtra »Latest News »Bhavnagar City» Muktalaxmi Women School Student Present Gohilwad Art

વિદ્યાર્થિનીઓ દ્વારા ગોહિલવાડની ભાતીગળ કલાની અદભૂત પ્રસ્તુતિ

Bhaskar News, Bhavnagar | Mar 01, 2017, 04:39 AM IST

  • વિદ્યાર્થિનીઓ દ્વારા ગોહિલવાડના ભાતીગળ રાસ અને નૃત્યની દર્શનીય પ્રસ્તુતી કરવામાં આવી હતી
ભાવનગર:  મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલયના સાંસ્કૃતિક કાર્યક્રમ દર્પણનું આયોજન યશવંતરાય નાટ્યગૃહ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા ગોહિલવાડના ભાતીગળ રાસ અને નૃત્યની દર્શનીય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Muktalaxmi women school Student present Gohilwad art
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended