Home »Saurashtra »Latest News »Amreli» અમરેલી | અમરેલીનાબાબાપુરમા આવેલ સર્વોદય આશ્રમ ખાતે ડો. બાબા સાહેબ

અમરેલી | અમરેલીનાબાબાપુરમા આવેલ સર્વોદય આશ્રમ ખાતે ડો. બાબા સાહેબ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:40 AM IST

  • અમરેલી | અમરેલીનાબાબાપુરમા આવેલ સર્વોદય આશ્રમ ખાતે ડો. બાબા સાહેબ,  amreli news in gujarati
અમરેલી | અમરેલીનાબાબાપુરમા આવેલ સર્વોદય આશ્રમ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામા આવી હતી. અહી ચિત્ર પ્રતિમાને ફુલહાર કરી ડો.ભીમરાવને સલામી અપાઇ હતી. તકે મંદાકિનીબેન પુરોહિત, મોહનભાઇ વાળા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા અને વર્ણ વ્યવસ્થાને તોડી જાત પાતને સંપુર્ણ નાબુદ કરવાની વાત કરવામા આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: અમરેલી | અમરેલીનાબાબાપુરમા આવેલ સર્વોદય આશ્રમ ખાતે ડો. બાબા સાહેબ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended