Home »Recipes »Diet NRI Recipes» Virgin Mary

બનાવો 'વર્જિન મેરી'

Recipe Desk | Apr 09, 2012, 16:42 PM IST

virgin mary ગરમીમાં ભાવશે 'વર્જિન મેરી' સામગ્રી 1 કપ ટોમેટો જ્યૂસ 1/2 ટેબલ સ્પૂન ટબેસ્કો સોસ 1/2 ટેબલ સ્પૂન સોયા સોસ 1 ટેબલ સ્પૂન લેમન જ્યૂસ મીંઠુ સ્વાદ અનુસાર બરફના ટુકડા રીત -આ બધી જ સામગ્રીને કોકટેલ શેકરમાં મિક્સ કરો -તેમાં કેટલાંક ટુકડા બરફના ઉમેરો -તેને વ્યવસ્થિત શેક કરી એક ગ્લાસમાં ઉમેરી સર્વ કરો -તેને લેમનની સ્લાઈઝથી ગાર્નિશ કરી શકો છો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: virgin mary
(News in Gujarati from Divya Bhaskar)

      Next Article

      Recommended

          PrevNext