Home »Recipes »Quick Recipes» Try These Tasty And Yummy Panipuri At Home

ઘરે જ માણો પૂરી+વિવિધ ફ્લેવર્સની પાણીપુરીની મજા, ભૂલી જશો ખુમચાનો સ્વાદ!

divyabhaskar.com | Mar 17, 2017, 16:50 PM IST

 
રેસિપિ ડેસ્ક,અમદાવાદ: પાણીપૂરી એક એવી વાનગી છે જે દરેક ઉંમરના લોકોની મનપસંદ ડિશ છે. બહાર ખુમચા પર બનતી પાણીપૂરી સ્વાસ્થ્યવર્ધક નથી હોતી. આ પાણીપૂરીમાં ટેસ્ટ સિવાય અન્ય કોઇ ચીજમાં નવીનતા હોતી નથી. તેથી અહીં અલગ અલગ પ્રકારની પાણીપૂરીની રેસિપિ આપવામાં આવી છે. જે ઘરે બનાવવી એકદમ સરળ છે. ઉપરાંત તમે નવા ટેસ્ટની સાથે હાઇજિનનો ખ્યાલ પણ રાખી શકો છો. 
 
જીરા પાણી
સામગ્રી
-1 ચમચી જીરા પાઉડર
-1 ચમચી લીલી કોથમીર ક્રશ કરેલ
-1/4 ચમચી લાલ મરચું પાઉડર
-1/4 ચમચી સંચળ
-1/4 ચમચી ચાટ મસાલો
-2 ચમચી આમલી
-મીઠું સ્વાદ પ્રમાણે
 
રીત
 
એક વાસણમાં 3 કપ પાણી લઈ તેમાં બધી સામગ્રી મિક્સ કરો. તેને 3થી 4 કલાક માટે ઠંડુ થવા દો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ફ્લેવર્સના પાણીની રેસિપિ...
(Quick Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Try these tasty and yummy panipuri at home
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended