Home »Recipes »Quick Recipes» English Name Of The Food Which We Use Regularly

સાબુદાણા અને આ 14 ફૂડ્સને ઈંગ્લિશમાં શું કહેવાય છે? જાણો અહીં

divyabhaskar.com | Mar 06, 2017, 14:41 PM IST

રેસિપિ ડેસ્ક,અમદાવાદઃ એપલ, બનાના, ગ્રેપ્સ... સફરજન, કેળાં અને દ્રાક્ષના આ ઈંગ્લિશ નામ છે. આપણાં મોઢે કાયમ આ ઈંગ્લિશ નામ જ આવતા હોય છે. પરંતુ આપણાં રોજિંદા જીવનમાં એવા કેટલાય ફૂડ છે જેના ઈંગ્લિશ નામ વિશે તમે કદાચ વિચાર્યુ પણ નહીં હોય, જેમ કે સોજી, પૌઆ વગેરે. ઈંગ્લિશમાં પણ આપણાંમાંથી કેટલાંક લોકો તેને Poha અથવા Sooji જ લખે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ આવા જ કેટલાક ફેમસ ફૂડના ઈંગ્લિશ નામ...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા અન્ય ફૂડ્સના ઈંગ્લિશ નામ...
(Quick Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: English name of the food which we use regularly
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended