Home »Recipes »Quick Recipes» 10 Quick And Easy Healthy Recipe Of Poha

બ્રેકફાસ્ટથી ડિનર માટે બેસ્ટ છે પૌંઆમાંથી બનતી આ ઈઝી અને ઝડપી રેસિપિ

divyabhaskar.com | Apr 21, 2017, 16:58 PM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: બટાટા પૌંઆ તો દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. તો વળી શરદ પૂનમના દિવસે દૂધ-પૌંઆ પણ ખાતા જ હોઇએ છીએ આપણે બધા. આજે અમે તમારા માટે લાવ્યા છીએ પૌંઆમાંથી બનતી અવનવી અને સ્વાદિષ્ટ 10 વાનગીઓ. વીકેન્ડમાં હળવો નાસ્તો કરવો હોય તો બેસ્ટ બની રહેશે આ વાનગીઓ.

પૌઆના ઢોકળા-
 
સામગ્રી-
 
-250 ગ્રામ પૌઆ 
-250 ગ્રામ દહીં 
-1 ટેબલસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
-મીઠું સ્વાદાનુસાર
વઘાર માટે-
-2 ચમચી તેલ
-1/2 ચમચી રાઈ
-3/4 ચમચી હિંગ
-કોથમીર
 
રીત-
 
સૌપ્રથમ પૌઆને ધોઈ પાણી નીતરી લો. હવે તેમાં દહીં, વાટેલા આદુ-મરચા અને મીઠું નાખો. પૌઆને હાથેથી મસળવા થાળીમાં આ મિશ્રણને પાથરી દેવું. પછી તેને ગરમ થયેલા ઢોકળાના કુકરમાં ૧૦ મિનીટ માટે બાફો. ઠંડા પડે એટલે કટકા કરી ઉપર વઘાર કરી દેવો. પછી ઉપર કોથમીર નાખી પરોશો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પૌંઆની અન્ય ચટાકેદાર વાનગીઓની રેસિપિ....
(Quick Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 quick and easy healthy recipe of Poha
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended