Home »Recipes »Quick Recipes» 10 Best Use Of Lemon In Kitchen Tips

ઘરની સફાઇ માટે બેસ્ટ છે લીંબુ, કદાચ નહીં જાણતા હોય તમે આ 10 ઉપયોગ

divyabhaskar.com | Mar 06, 2017, 00:05 AM IST

 
રેસિપિ ડેસ્ક,અમદાવાદઃ મોટેભાગે લીંબુના ઉપયોગ પછી તેની છાલને આપણે બધા ફેંકી જ દેતા હોઇએ છીએ, પરંતુ કદાચ આપણને તેની છાલના ઉપયોગો વિશે ખબર નથી એટલે. લીંબુની છાલ ઘણા નાના-નાના કામમાં ઉપયોગી છે. તે જ રીતે તેનાં બી પણ બહુ ઉપયોગી છે. અમે તમને જણાવી રહ્યા છીએ લીંબુના આવા જ 10 ઉપયોગો વિશે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો લીંબુના ઉપયોગ વિશે...
(Quick Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Best use of Lemon in Kitchen Tips
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended