Home »Recipes »Indian Recipes» These Are The Best And Well Known Indian Food Street

ઈન્ડિયાની આ 10 પ્રસિદ્ધ ગલીઓમાં ખાવાની ખૂશ્બુથી જ આવી જાય છે મોંમાં પાણી!

divyabhaskar.com | Mar 13, 2017, 00:10 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃભારતના અંદાજિત દરેક રાજ્યમાં કેટલીક ફૂડ સ્ટ્રીટ ચોક્કસ હોય છે જ્યાં લોકો ખૂબ પ્રેમથી ભોજનનો આનંદ લેતા હોય છે. લખનઉની આલુ ટિક્કી, દિલ્હીના પરાઠા અને મુંબઈના વડાપાઉં એવા જ સ્ટ્રીટ ફૂડ છે જેનો સ્વાદ લેવા દૂર-દૂરથી લોકો અહીં આવતા હોય છે. ઓછો ભાવ હોવાને કારણે તેને કોઈ પણ મોસમમાં તેને ખાવાવાળા લોકોની ભીડ જોવા મળે છે. આજે અમે તમને ભારતની એવી જ કેટલીક ફૂડ સ્ટ્રીટ તથા ત્યાંની પ્રસિદ્ધ વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો એવા જ કેટલાક અન્ય ફૂડ વિશે...
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These are the best and well known Indian food street
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended