Home »Recipes »Indian Recipes» These Are The Best 8 Travel Destination In October

ઓક્ટોબરમાં ફરવા માટે બેસ્ટ છે આ 8 જગ્યાઓ, શોળે કળાએ ખીલી ઊઠે છે પ્રકૃતિ!

divyabhaskar.com | Oct 12, 2016, 15:10 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઓક્ટોબરનો મહિનો આવતા જ તહેવારોની સીઝન શરૂ થઈ જતી હોય છે અને વાતાવરણ એકદમ રોમેન્ટિક બની જાય છે. આ એવો સમય હોય છે જ્યારે તમે તમારા પરિવારની સાથે નિરાંતની પળો માણવા માટે બહાર ફરવા જઈ શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે તમારી રજાઓ અને આ રોમેન્ટિક મોસમનો આનંદ માણી શકો છો.
 
દાર્જિલિંગ,પશ્ચિમ બંગાળ
 
‘ક્વીન ઓફ હિલ્સ’ના નામથી ઓળખાતું દાર્જિલિંગ ડ્રીમ હોલિડે ડેસ્ટિનેશન છે. અહીં નેશનલ પાર્ક, ટૉય ટ્રેન, રૉક ગાર્ડન જેવી કેટલીય સુંદર જગ્યાઓ છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. જો તમે આ મહિનામાં ક્યાંય ફરવાની પ્લાનિંગ કરી રહ્યા હોવ તો દાર્જિલિંગ વિશે એક વખત જરૂરથી વિચારજો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક અન્ય સુંદર સ્થળો...
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these are the best 8 travel destination in October
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended