Home »Recipes »Indian Recipes» Famous Food Of 29 States Of India Which Is Popular Around The World

29 રાજ્ય, 29 ફૂડઃ શું તમે જાણો છો ક્યા રાજ્યમાં કઈ વાનગી છે લોકપ્રિય!

divyabhaskar.com | Mar 18, 2017, 10:00 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃભારત વિવિધતાઓનો દેશ છે. ફૂડની બાબતમાં પણ આ વાત સાબિત થઈ છે. ભારતના દરેક રાજ્યમાં અલગ સ્વાદ જોવા મળે છે. બલકે રાજ્યોમાં પણ અલગ-અલગ ભાગમાં અલગ-અલગ પ્રકારના ફૂડ્સ ટેસ્ટ કરવા મળે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભારતના 29 રાજ્યોના 29 ફૂડ, જે એ રાજ્યોની ઓળખ બની ચૂક્યા છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો એવા જ અન્ય ફૂડ વિશે...
 
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Famous food of 29 states of India which is popular around the world
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended