Home »Recipes »Diet NRI Recipes» Try 4 Healthy And Delicious Smoothies At Home

ઘરે બનાવો 4 સ્મૂધી: ફટાફટ વજન ઘટાડવાની સાથે વધારશે એનર્જી લેવલ પણ

divyabhaskar.com | Apr 20, 2017, 12:34 PM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: આજકાલ ઘરે-ઘરે લોકોને વજન કેવી રીતે ઉતારવું એ પ્રશ્ન સતાવી રહ્યો હોય છે. ઘણા લોકો ઝડપી વજન ઉતારવા માટે જમવાનું ટાળતા હોય છે વારંવાર, પરંતુ તેનાથી હેલ્થને નુકશાન થાય છે. વજન ઉતારવાની સાથે એનર્જી લેવલ જળવાઇ રહે તે પણ બહુ મહત્વનું છે. એટલે જ અમે લાવ્યા છીએ વજન ઘટાડે અને એનર્જી લેવલ પણ જાળવી રાખે તેવી 4 હેલ્ધી સ્મૂધીની રેસિપિ, જે તમે બનાવી શકો છો તમારા જ રસોડામાં. સૌથી મહત્વની વાત તો એ છે કે, તે ફટાફટ બની પણ જાય છે એટલે એક્સ્ટ્રા સમય ફાળવવાની પણ જરૂર નથી. 
 
 
બેરીઝ સ્મૂધી
 
સામગ્રી
 
- એક કપ સ્ટ્રોબેરી
- અડધો કપ બ્લૂ બેરી
- અડધો કપ રાસબેરી
- એક કેળું
- પા કપ સૂકોમેવો
- એક ગ્લાસ પાણી
 
રીત 
 
બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને તેનું સ્મૂધી બનાવી લો. તૈયાર છે તમારો વજન ઉતારનાર સાથી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ફટાફટ વજન ઉતારતી સ્મૂધીઝની રેસિપિ...
(Diet NRI Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try 4 Healthy and delicious smoothies at Home
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended