Home »NRG »USA» Check Out Which Gujarati Girl Won Miss India USA

ગુજરાતી મોડેલ

divyabhaskar.com | Jul 27, 2016, 16:30 PM IST

અમદાવાદ:ફૉરેન જતી ગુજરાતી મૂળની યુવતીઓ પ્રોફેશનલ્સ ફિલ્ડની સાથે મોડલિંગમાં પણ વતનનું નામ ઉજાળી રહી છે. અમેરિકામાં દર વર્ષે યોજાતી મિસ ઈન્ડિયા યુએસમાં ઘણી ગુજરાતી છોકરીઓ ભાગ લઈને સ્પર્ધા જીતે છે. ઘણી યુવતીઓ ફૉરેનમાં મોડલિંગમાં ચમક્યા બાદ બોલિવૂડ કે સાઉથમાં કામ કરવા આવે છે. ઘણી યુવતીઓ એક્ટિંગ કે ડ્રામાની ટ્રેનિંગ લઈ ફિલ્ડમાં પોતાનું નસીબ અજમાવી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો કઈ ગુજરાતી બ્યૂટીએ જીત્યો છે તાજ....)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Check out which gujarati girl won Miss India USA
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext