Home »NRG »USA» Unmarried Persons Also Get A Visitor Visa Visa Policy Of Usa

અમેરિકામાં ઘણી અપરિણીત વ્યક્તિઓને પણ વિઝિટર વિઝા મળ્યાના દાખલા

divyabhaskar.com | May 12, 2017, 17:15 PM IST

સવાલ:મારાં પેરેન્ટ્સ અમેરિકાના ગ્રીનકાર્ડ 3 વર્ષ પહેલાં પાછા આપવાનાં હતાં, પરંતુ 3 વર્ષ પહેલાં મેં આપની સલાહ લીધેલી, તે પ્રમાણે કરેલું. હવે મારા બ્રધરનું અમેરિકામાં લગ્ન છે તેથી મારે અમેરિકાના વિઝિટર વિઝાનું આપનું ગાઇડન્સ બહુ જરૂરી છે. હું અપરિણીત હોવાથી લોકો કહે છે કે મને વિઝા મળવા મુશ્કેલ છે. 

જવાબ:અમેરિકાના વિઝિટર વિઝા અને ઇમિગ્રન્ટ વિઝા માટે લોકોની સલાહથી કામ કરાય, પરંતુ અમેરિકાના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ઘણી અપરિણીત વ્યક્તિઓને પણ વિઝિટર વિઝા મળ્યાના દાખલા છે. તમારી વધુ વિગતો જેવી કે પાસપોર્ટની કોપી, તમારી આવક, તમારી મિલકત વગેરે મને જણાવશો તો પૂરેપૂરું માર્ગદર્શન મળશે.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Unmarried persons also get a Visitor Visa visa policy of usa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended