Home »NRG »USA» Check Out Facebook Love Story Of American Girl And Borsad Boy

ગુજરાતી યુવકને US લઈ જઈને ભણાવે છે અમેરિકન પત્ની,સાસુ-સસરાને પણ મોકલે છે ઘર ખર્ચ

divyabhaskar.com | Jan 04, 2017, 16:11 PM IST

  • બોરસદનો લખલાણી પરિવાર અમેરિકન વહુ સાથે.
અમદાવાદ:ફાસ્ટ જમાનામાં જેટલી ઝડપથી પ્રેમ થાય છે, એટલી જ ઝડપથી બ્રેક-અપ થતા પણ જોવા મળી રહ્યા છે. સંકટ સમયમાં કપલની ખરી કસોટી થાય છે. વિકટ પરિસ્થિતિમાં સામેના પાત્રનો સાથ છોડી દેતા કપલ્સ તમને ઘણા નજરે પડશે, પણ આજે અમે જે લવ-સ્ટોરીની વાત કરીશું તે બીજા કરતાં અલગ છે. અમેરિકાની છોકરી અને બોરસદના છોકરાની આ ટ્રૂ લવ સ્ટોરી છે.

અમેરિકાની છોકરીને બોરસદના સામાન્ય પરિવારના છોકરા સાથે ફેસબુક પર લવ થાય છે. છોકરી અહીં આવીને લગ્ન કરે છે. બાદમાં શરૂ થાય છે આ કપલની ખરી કસોટી. અનેક મુશ્કેલીઓ આવતી જાય છે પણ આ કપલ તેનો મક્કમતાથી સામનો કરે છે. અમેરિકન છોકરી ગુજરાતી છોકરા અને એના પરિવાર માટે કાર-ઘર સહિતની સાહ્યબી જતી કરે છે. છોકરાને અમેરિકા લઈ જઈને ભણાવે છે એટલું જ નહીં ગુજરાતમાં પૈસા મોકલી તેના સાસુ-સસરાનું ઘર પણ ચલાવે છે. divyabhaskar.comએ અમેરિકા રહેતા આ કપલ સાથે વાત કરી લવ-સ્ટોરીની શરૂઆતથી લઈને અત્યાર સુધીની વિગતો જાણી હતી.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કેવી રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી? અમેરિકન છોકરીએ ગુજરાતી છોકરા માટે શું આપ્યો છે ભોગ?)


(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out facebook love story of American girl and Borsad boy
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended