Home »NRG »USA» The Success Story Of Two Brother Bhavin Turakhia And Divyank Turakhia

25 હજારથી શરૂઆત, આજે 8700 કરોડના માલિક છે આ તુરખિયા બ્રધર્સ

divyabhaskar.com | Nov 26, 2016, 13:00 PM IST

અમદાવાદઃઆમ તો ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગને વિશ્વભરમાં યુવાન ઉદ્યોગપતિઓ માટે સૌથી મોટા રોલ મોડલ માનવામાં આવે છે, પરંતુ આ બાબતમાં ગુજરાતીઓ પણ કંઈ ઓછા ઉતરે એમ નથી. અમે વાત કરી રહીયા છીએ મુંબઈના સામાન્ય ગુજરાતી પરિવારમાં જન્મેલા ભાવિન તુરખિયા અને તેમના નાના ભાઈ દિવ્યાંક તુરખિયાની. જી હાં, બાળપણમાં રમતો રમવાની ઉંમરમાં તેઓએ સોફ્ટવેર કોડ અને ઈન્ટરનેટની આંટીધૂટીમાં પારંગતતા હાંસલ કરી લીધી હતી. પિતા પાસેથી 25 હજારની ઉછીના લઈને શરૂ કરેલી કંપની આજે કરોડોનું ટર્નઓવર કરી રહી છે. સખત પરિશ્રમ અનેક પડકારો અને મુશ્કેલીઓ સામે લડીને 25 હજારમાં શરૂ કરેલી કંપની આજે અબજો ડોલરમાં પરીણમી છે. 
 
આ ઉપરાંત બન્ને ભાઈઓ એડવેન્ચરના ઘણા શોખીન છે. દિવ્યાંકને એરક્રાફ્ટનો શોખ છે જ્યારે ભાવિનને વેક બોર્ડિંગ અને સ્ક્યૂબા ડાયવિંગ જેવા ખતરનાક સાહસનો શોખ ધરાવે છે. બન્ને ભાઈઓ નખશિખ ગુજરાતી હોવાથી પતંગ ચગાવવાના પણ જોરદાર શોખીન છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, તુરખિયા બ્રધર્સની સકસેસ સ્ટોરી, કેવી રીતે 50 હજારમાં શરૂ કરેલી કંપની આજે કરી રહી છે કરોડોનું ટર્ન ઓવર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The success story of two brother Bhavin Turakhia and Divyank Turakhia
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext