Home »NRG »USA» Hersha And Hasu P. Shah, The Couple Behind Success Of Hersha Hospitality Trust

USમાં 30 વર્ષમાં ખરીદી 70 હોટેલ્સ, આવી રીતે ગુજ્જુ બન્યો 9000 કરોડનો માલિક

divyabhaskar.com | Apr 18, 2017, 18:37 PM IST

એનઆરજી ડેસ્કઃઅમેરિકાને લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી કહેવાય છે. મુંબઇમાં એમજે માર્કેટમાં હોલસેલ ક્લોથ મર્ચન્ટના દીકરા હસુ શાહે 19 વર્ષની વયે 1963માં અમેરિકા જવાનું નક્કી કર્યું. અમેરિકામાં એક પણ વ્યક્તિ પરિચિત ન હોવા છતાં હસુભાઇ અજાણ્યા દેશમાં આવ્યા. જો કે, તેમના પિતાની ઇચ્છા દીકરાને અમેરિકામાં માત્ર ભણાવવાની જ હતી અને પપ્પાની ઇચ્છા અનુસરીને હસુભાઇએ પણ ભણવાનું કમ્પ્લીટ કરીને સ્વદેશ આવીને પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવાના હતા.
 
19 વર્ષે અમેરિકાના ન્યૂ મેક્સિકો સ્ટેટની કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા પહોંચેલા હસુભાઇના જીવનમાં એકપછી એક એવા બનાવો બન્યા કે, ભારત પાછા આવેલા હસુભાઇએ ફરીથી અમેરિકા જવું પડ્યું. અનિચ્છાએ અમેરિકા ગયેલા હસુભાઇ કેવી રીતે 70થી વધુ હોટેલ્સના માલિક બન્યા અને કેવી રીતે પત્ની સાથે મળીને 9900 કરોડ રૂ.નું સામ્રાજ્ય ખડું કર્યું તે અહીં રજૂ કરવામાં આવ્યું છે. 
 
સ્લાઇડ્સ બદલોને વાંચો મહેનતુ ગુજ્જુ અમેરિકામાં કેવી રીતે બન્યો 70થી વધુ હોટેલ્સનો માલિક...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hersha and Hasu P. Shah, the couple behind success of Hersha Hospitality Trust
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended