Home »NRG »USA» Senior Citizen Perform Garba At Carol Stream Navratri

US: ઈલિનોઈસનાં કેરોલ સ્ટ્રીમ ખાતે સિનિયર સિટીઝને બોલાવી ગરબાની રમઝટ

divyabhaskar.com | Oct 12, 2016, 12:58 PM IST

અમદાવાદ: ભારત બહાર વિદેશમાં પણ ભારતીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. યુએસના ઈલિનોઈસનાં કેરોલ સ્ટ્રીમ ખાતે ભારતીય સિનીયર સિટીઝન ઓફ શિકાગો દ્વારા નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. કેરોલ સ્ટ્રીમ ખાતે આયોજન થયેલી નવરાત્રિમાં 900થી વધારે લોકો ગરબાની મજા માણી હતી. ભારતીય સિનીયર સિટીઝન ઓફ શિકાગોના સભ્યોએ અહીં છેલ્લા દિવસે ગરબાની રમઝટ બોલાવી હતી.

આગળ જુઓ વધુ તસવીરો.....
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: senior citizen perform garba at Carol Stream Navratri
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext