Home »NRG »USA» See Picture Of Crazy Fans Of Abroad For Watching Baahubali-2

અમેરિકા હોય કે જાપાન, જુઓ બાહુબલી-2 જોવા કેવી થઈ રહી છે પડાપડી

divyabhaskar.com | May 05, 2017, 17:51 PM IST

  • જાપાનમાં બાહુબલીનો ક્રેઝ, બીજી તસવીરમાં ઓસ્ટ્રેલિયાની એક ટ્રેનમાં બાહુબલીનું પોસ્ટર
એનઆરજી ડેસ્ક:બાહુબલી-1ની સફળતા અને ‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?’ના સૌથી મોટા અને રહસ્યમય સવાલ પરથી 28 એપ્રિલે બાહુબલી-2ના રિલીઝ થતા પડદો ઉઠી ગયો છે. જો કે બાહુબલી-2 રિલીઝ થઈ એ પહેલા અને ત્યારબાદ અનેક રેકોર્ડ તોડીને આ ફિલ્મે નવા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. ભારત જ નહીં વિદેશમાં પણ બાહુબલી-2 જોવા માટે ફેન્સે પડાપડી કરી મુકી છે. અમેરિકા, જાપાન સહિત અનેક દેશોમાં પ્રભાસ અને બાહુબલીના ફેન્સે ફિલ્મને દમદાર કહી છે. વિદેશમાં સિનેમામાં બાહુબલી-2ના પોસ્ટર પાસે તસવીરો લઈને લોકો શેર કરી રહ્યાં છે. એટલુ જ નહીં કેનેડામાં ટ્રાવેલ બસ પાછળ પણ બાહુબલી-2 ફિલ્મ પોસ્ટર લગાવેલા જોવા મળે છે.
 
(આગળ જુઓ વિદેશમાં બાહુબલી-2 માટે ક્રેઝી ફેન્સની વધુ તસવીરો)
 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: See Picture of Crazy fans of Abroad for Watching Baahubali-2
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended