Home »NRG »USA» Read 96 Year Old Himmatalal Joshi Interesting Life Story

આ 'કાઠિયાવાડી ભાભા'નો USમાં પડે છે વટ, છોકરીઓ ફેરવે છે દાઢીમાં હાથ

divyabhaskar.com | Jan 10, 2017, 17:36 PM IST

  • અમેરિકાના એરીઝોના સ્ટેટ ખાતે પોતાના ઘર પાસે હિમ્મતલાલ જોશી. તેમણે પાડોશી મિત્રની શક્તિશાળી એક-15 ગન સાથે પોઝ આપ્યો હતો.
ટેનિસિ-યુએસએ: કહેવાય છે ને કે જેટલા માણસો એટલી સ્ટોરી. તમામ લોકોની કોઈને કોઈ અલગ સ્ટોરી હોય છે પણ આજે આપણે વાત કરીશું એ વ્યક્તિની સ્ટોરી થોડીક અલગ છે. આપણે વાત કરી રહ્યાં છીએ  હિમ્મતલાલ જોશીની. 
 
હાલ અમેરિકાના ટેનિસિ સ્ટેટના મોરિસટાઉન ખાતે રહેતા 96 વર્ષના હિમ્મતલાલ જોશીની જીવનની રસપ્રદ સ્ટોરી જાણવામાં તમને જરૂર રસ પડશે. જુનાગઢના નાના એવા દેશીંગા ગામમાં જન્મ બાદ અમદાવાદમાં આર્મી અને પોલીસમાં નોકરી અને પછી અમેરિકા તરફ પ્રયાણ કરનાર હિમ્મતલાલ જોશીની ચપળતા યુવાનોને શરમાવે એવી છે. પોતાની ત્રીજી પેઢી સાથે અમેરિકા રહેતા હિમ્મતલાલ જોશી મોટી દાઢી અને મૂંછને કારણે અલગ તરી આવે છે. રિટાયર્ડ બાદ પણ એટલા જ સક્રિય હિમ્મતલાલ જોશી હાલ 'આતાવાણી' કરીને બ્લોગ લખે છે અને અલગ અલગ વનસ્પતિના બીમાંથી માળાઓ બનાવે છે.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કોણ છે હિમ્મતલાલ જોશી? કેવી રીતે અમેરિકા પહોંચ્યા? શું કરે છે અમેરિકામાં?)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Read 96 year old Himmatalal Joshi interesting life story
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended