Home »NRG »USA» Ras Garba By Parth Oza And Saaz Ime, Ohmkara Group

અમેરિકામાં યંગસ્ટર્સે મચાવી ધૂમ, લાઈવ રાસ-ગરબામાં ઝુમ્યા મન મૂકીને

divyabhaskar.com | Oct 11, 2016, 16:40 PM IST

રોકવીલેઃગુજરાતની જેમ દેશ વિદેશોમાં પણ નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વિદેશોમાં વસતા ગુજરાતીઓ માટે પણ ઠેર ઠેર ગરબાના આયોજનો થયા. ત્યારે અમેરિકામાં પણ ઓમકારા ગ્રુપ દ્વારા આ વર્ષે 23 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી અમેરિકાના મોટા શહેરોમાં ભવ્ય ગરબા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ગુજરાતના વિખ્યાત કલાકાર પાર્થ ઓઝા અને સાઝ ઈન્ડિયન મ્યૂઝિક દ્વારા અમેરિકામાં રાસ ગરબાની રમઝટ મચી હતી. 9 ઓક્ટોબરના રોજ મેરીલેન્ડના રોકવીલે સ્પોર્ટ્સપ્લેક્ષ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાહૈયાઓ મન મૂકીને ઢોલના તાલે થીરક્યા હતા. નોંધનીય છે કે ઓમકારા ગ્રુપ તેઓ છ અલગ અલગ શહેરોમાં કાર્યક્રમ કરવાના છે. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ઢોલના તાલે મન મૂકીને ઝુમી રહેલા ખેલૈયાઓની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ras Garba by Parth Oza and Saaz Ime, Ohmkara group
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended