Home »NRG »USA» Kutch To California Via Mumbai: Life Journey Of Kutchi Oswal Jains

કચ્છ ટુ કેલિફોર્નિયા વાયા મુંબઈઃ જૈન સમાજની જવલંત સફળતાનું શું છે રહસ્ય?

divyabhaskar.com | Nov 17, 2016, 16:51 PM IST

અમેરિકા(નવીન શામજી દેઢીયા દ્વારા): હિંમતવાન, મહેનતુ અને પ્રમાણિક કચ્છી ઓસવાલ જૈનો પરંપરાગત રીતે કચ્છના છે. વ્યવસાય-રોજગારની શોધમાં વિવિધ ક્ષેત્રોમાં બોટ દ્વારા પ્રવાસ કરતા કરતા 18મી સદીની શરૂઆતમાં તેઓએ મુંબઈ તરફ કૂચ કરી હતી. બાદમાં સારા જીવન તથા સારી તકો મેળવવા મુંબઈમાં જ સ્થાયી થઈ ગયા. કચ્છી જૈનોના મકાનો, તેમનો સ્વભાવ-સંસ્કૃતિ, રીતિ-રિવાજો, તહેવારો તથા શિક્ષા પ્રણાલી કચ્છીઓને અન્યો કરતા અલગ પાડે છે. મૂળભૂત સુવિધાથી વંચિત કચ્છી જૈનોનો અનુભવ શિબિરમાં રહેવા જેવો હોવા છતા તેઓ એક પણ ફરિયાદ કર્યા વગર જીવનનો આનંદ લેતા.
 
અમેરિકામાં વસતા નવીન શામજી દેઢીયા દ્વારા દિવ્યભાસ્કરને લખેલો અહેવાલ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતી હોવાના ગૌરવ સમાન કચ્છી ઓસવાલ જૈનોની સંઘર્ષ ગાથા અને તેમના અનુભવો જણાવવામાં આવ્યા છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કેવી રીતે જૈનોએ કચ્છથી વાયા મુંબઈ થઈને કેલિફોર્નિયા પહોંચ્યા અને વેપાર-રોજગાર ક્ષેત્રે વગાડ્યો ડંકો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kutch to california via mumbai: Life journey of kutchi oswal jains
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended