Home »NRG »USA» Las Vegas Histories Lavish Weddings Photos Of Gujarati Couple Pankaj Malani & Avnie Patel

USમાં ગુજરાતી પરિવારના એવા લગ્ન, અમેરિકન્સ પણ જોઈને રહી ગયા હતા દંગ

divyabhaskar.com | Jul 28, 2016, 16:54 PM IST

અમદાવાદઃહાલમાં પ્રોડ્યુસર બલ બડૈચે 'લિટલ ઈન્ડિયા બિગ બિઝનેસ' નામની ડોક્યુમેન્ટ્રી બનાવી છે. કેનેડામાં ભારતીયો દ્વારા લગ્ન પાછળ કરતાં ખર્ચ પર આ ડોક્યુમેન્ટ્રી છે. જે મુજબ કેનેડામાં રહેતા ભારતીયો લગ્નમાં સરેરાશ 60 લાખ જેવી રકમ ખર્ચે છે. આ તો કેનેડાની વાત છે. જ્યારે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ આનાથી પણ વધુ ખર્ચ કરતા હોવાનું જણવા મળ્યું છે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ કેટરિંગથી લઈને કાર સર્વિસ, મેકઅપ, ફૂલ અને ફોટોગ્રાફીમાં અઢળક ખર્ચો કરે છે. અમુક ગુજરાતીઓના લગ્ન તો ચકાચૌંધ કરી દે તેવા હોય છે. જેમ કે ત્રણ વર્ષ પહેલા 19 ઓક્ટોબર, 2013માં ગુજરાતી મલાણી અને પટેલ પરિવારના લગ્નમાં 70થી વધુ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. લાસ વેગાસમાં થયેલા આ લગ્નમાં પ્રાઈવેટ જેટ, હાથી, કેક વગેરે આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં. (તમામ તસવીરો સૌજન્ય: Mili Ghosh)
(આગળની સ્લાઈડ ક્લિક કરીને વાંચો, ગુજરાતી પરિવારના શાહી લગ્નની વિગતો....)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Las Vegas histories Lavish Weddings photos of Gujarati couple Pankaj Malani & Avnie Patel
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext